Skip to content
LEARN BY DOING

Activitybasedlearning.com

learning by doing

LEARN BY DOING

Activitybasedlearning.com

learning by doing

ICC World Cup 2023: Schedule, Dates, and Time Table
Sports

ICC World Cup 2023: Schedule, Dates, and Time Table

garciniaeducation.com23 September 202323 September 2023

Date Team A Team B Venue Time IST Winner Team Player of The Match Thursday, 05 October England New Zealand…

Blog

Unlocking the Door to Endless Learning

garciniaeducation.com23 July 202316 September 2023

The Power of Education Education is a never-ending journey that opens doors to new possibilities and opportunities. It is the…

Blog

Unlocking the Power of Lifelong Learning

garciniaeducation.com23 July 2023

The Endless Journey Education is a lifelong journey that knows no bounds. It is a beautiful process that empowers us…

Blog

Unlocking the Power of Lifelong Learning

garciniaeducation.com23 July 2023

The Joy of Lifelong Learning Education is a lifelong journey that never ends. It is not limited to classrooms or…

SCHOOL ACTIVITIES DISPLAY BLOG

કાર્ડ બોર્ડની મદદથી ચરખો બનાવવો

લોકશાહી દેશમાં મતદાનનું મહત્વ ખૂબ વધી જાય છે. આ માટે શાળામાં શાળા પંચાયત ચુંટણીનું લોકશાહી ઢબે આયોજન કરવામાં આવ્યું.વિધાર્થી જીવનમાં મતદાન પ્રક્રિયા અને મતદાનનું મહત્વ સમજાય એ ખુબ જ ઉપયોગી છે.એ માટે મહામંત્રી,ઉપમાંહામંત્રી,શિસ્તમંત્રી,સફાઈમંત્રી,પ્રાર્થનામંત્રી, સાંસ્કૃતિકમંત્રી, પ્રવાસમંત્રી, સ્ટેજસમિતિ, રમતગમતમંત્રી વગેરે વિભાગોના મંત્રીની ચુંટણીકરવામાં આવી. શાળા પંચાયત ચૂટણીમાં શાળાના ઘણા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. લોકશાહીમાં ચુંટણી ક્યારે થાય,જાહેરનામું, આચારસંહિતા ક્યારે લાગુ પડે, ફ્રોમ ભરવાની તારીખ,ફ્રોમ ખેચવાની તારીખ, ચુંટણીની મુદ્દત, રાજકીયપક્ષો, લોકમત, ચુંટણીપંચ, ગુપ્તમતદાન, પરિણામ વગેરે બાબતોની સુંદર સમાજ આપી. કઈ રીતે વોટીંગ કરવું એની સમાજ શાળાના બાળકોને આપી, દરેક વિદ્યાર્થીઓને પોતાનો પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી. ત્યારબાદ મતદાનની પ્રકિયા શરુ કરવામાં આવી.મતદાન પૂર્ણ થયાબાદ ડીજીટલ ટેકનોલોજી મદદથી મત ગણતરી કરવામાં આવી.

Copyright © 2023 Activitybasedlearning.com | Impressive Blog by Ascendoor | Powered by WordPress.